શમશમાકાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

શમશમાકાર

વિશેષણ

  • 1

    હાલતુંચાલતું બંધ થયેલું; સંજ્ઞારહિત; કાંઈ પણ અવાજ કે હિલચાલ વિનાનું; શાંત.

મૂળ

'શમશમવું' ઉપરથી