શુંય ની ગુજરાતીમાં વ્યાખ્યા

શુંય

વિશેષણ

  • 1

    શું; કંઈ (અનિશ્ચિતાર્થક). ઉદા૰ શુંય કહ્યું હશે ને શું સમજ્યો.