ગુજરાતી

માં શયનની 2 મુખ્ય વ્યાખ્યા છે: શયન1શ્યેન2

શયન1

નપુંસક લિંગ

  • 1

    સૂવું તે.

  • 2

    પથારી.

  • 3

    ઠાકોરજીને પોઢાવવા તે.

મૂળ

सं.

ગુજરાતી

માં શયનની 2 મુખ્ય વ્યાખ્યા છે: શયન1શ્યેન2

શ્યેન2

પુંલિંગ

  • 1

    બાજ.

  • 2

    સંગીતમાં એક અલંકાર.

  • 3

    ધોળો રંગ.

મૂળ

सं.