શય્યા ની ગુજરાતીમાં વ્યાખ્યા

શય્યા

સ્ત્રીલિંગ

  • 1

    પથારી.

  • 2

    કાવ્યશાસ્ત્ર
    પદોનો પરસ્પર સુમેળ-સંગતતા.

મૂળ

सं.