શેરડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

શેરડી

સ્ત્રીલિંગ

  • 1

    એક વનસ્પતિ-જેના સાંઠામાંથી ગોળ ને ખાંડ બને છે; શેલડી.

  • 2

    નાનો સાંકડો શેરડો-રસ્તો.

મૂળ

दे. सेरी=લાંબી આકૃતિ (૨) શેરી ઉપરથી? સર૰ म.