શેરડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

શેરડો

પુંલિંગ

  • 1

    પગવાટ.

  • 2

    લોહી તરી આવવાથી મોં પર પડતો લિસોટો.

  • 3

    સુકાઈ ગયેલા આંસુના રેલાના ડાઘ.

  • 4

    ધ્રાસકો.

  • 5

    ઠંડું પાણી પીતાં અંદર પેટ સુધી થતી ઠંડકની લિસોટા પર અસર.

મૂળ

જુઓ શેરડી