શરણ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

શરણ્ય

વિશેષણ

  • 1

    શરણ દઈ શકે એવું; શરણદાતા.

નપુંસક લિંગ

  • 1

    શરણ દઈ શકે એવું; શરણદાતા.

મૂળ

सं.