શરણાર્થી ની ગુજરાતીમાં વ્યાખ્યા

શરણાર્થી

વિશેષણ

  • 1

    શરણ ઇચ્છનારું; શરણાગત.

મૂળ

सं.