ગુજરાતી

માં શરતની 3 મુખ્ય વ્યાખ્યા છે: શરત1શર્ત2શ્રુત3

શરત1

સ્ત્રીલિંગ

 • 1

  હોડ; કરાર; બોલી.

મૂળ

अ. शर्त

ગુજરાતી

માં શરતની 3 મુખ્ય વ્યાખ્યા છે: શરત1શર્ત2શ્રુત3

શર્ત2

સ્ત્રીલિંગ

 • 1

  શરત; હોડ; કરાર; બોલી.

મૂળ

अ.

ગુજરાતી

માં શરતની 3 મુખ્ય વ્યાખ્યા છે: શરત1શર્ત2શ્રુત3

શ્રુત3

વિશેષણ

 • 1

  સાંભળેલું તે.

નપુંસક લિંગ

 • 1

  શ્રુતજ્ઞાન; વિદ્યા; શાસ્ત્રજ્ઞાન.

 • 2

  શ્રુતિ; વેદ.

મૂળ

सं.