શ્રુતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શ્રુતિ

સ્ત્રીલિંગ

 • 1

  સાંભળવું.

 • 2

  કાન.

 • 3

  સાંભળેલી વાત; કિંવદંતી.

 • 4

  વેદ.

 • 5

  ધ્વનિ; અવાજ.

 • 6

  નાદનો એક ભેદ (સંગીતમાં તેવી ૨૨ શ્રુતિ છે.).

મૂળ

सं.