શ્રુતિવૈષમ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

શ્રુતિવૈષમ્ય

નપુંસક લિંગ

  • 1

    લયાત્મક તરેહો અને શબ્દોમાં કર્કશ ધ્વનિઓની ગોઠવણી; નાદવૈષમ્ય; વિસ્વરતા.

મૂળ

सं.