શરદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શરદ

સ્ત્રીલિંગ

  • 1

    આસોથી કાર્તિક માસ સુધી રહેતી ઋતુ.

  • 2

    લાક્ષણિક વર્ષ.

મૂળ

सं.