શ્રદ્ધાભેદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શ્રદ્ધાભેદ

પુંલિંગ

  • 1

    શ્રદ્ધામાં ભેદ કે ભંગ પાડવો તે.

  • 2

    જુદા પ્રકારની શ્રદ્ધા.