શેરદિલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શેરદિલ

વિશેષણ

  • 1

    બહાદુર; હિંમતવાન; નિર્ભય.

મૂળ

फा.