શરભ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શરભ

પુંલિંગ

  • 1

    હાથીનું બચ્ચું.

  • 2

    આઠ પગવાળું બળવાન કાલ્પનિક પ્રાણી.

મૂળ

सं.

શરભૂ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શરભૂ

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    કાર્તિકેય.

મૂળ

सं.

શરભૂ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શરભૂ

પુંલિંગ

  • 1

    સાપ.

મૂળ

सं.