ગુજરાતી

માં શરમની 3 મુખ્ય વ્યાખ્યા છે: શરમ1શર્મ2શ્રમ3

શરમ1

સ્ત્રીલિંગ

 • 1

  લજ્જા.

 • 2

  પ્રતિષ્ઠા; ઇજ્જત.

 • 3

  લયાનત.

મૂળ

फा. शर्म; સર૰ हिं., म.

ગુજરાતી

માં શરમની 3 મુખ્ય વ્યાખ્યા છે: શરમ1શર્મ2શ્રમ3

શર્મ2

નપુંસક લિંગ

 • 1

  આનંદ; શાંતિ; સુખચેન.

ગુજરાતી

માં શરમની 3 મુખ્ય વ્યાખ્યા છે: શરમ1શર્મ2શ્રમ3

શ્રમ3

પુંલિંગ

 • 1

  થાક.

 • 2

  મહેનત; તકલીફ.

મૂળ

सं.

સ્ત્રીલિંગ

 • 1

  શરમ; લજ્જા.

 • 2

  પ્રતિષ્ઠા; ઇજ્જત.

 • 3

  લયાનત.