શ્રમજીવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

શ્રમજીવી

વિશેષણ

  • 1

    શારીરિક શ્રમ કરીને ગુજરાન મેળવનાર ('બુધ્ધિજીવી'થી ઊલટું).

મૂળ

+(उप)जीवी