શરૂમાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

શરૂમાં

અવ્યય

  • 1

    આરંભમાં.

શર્મા ની ગુજરાતીમાં વ્યાખ્યા

શર્મા

પુંલિંગ

  • 1

    નામને અંતે માનદ ઉપસર્ગ (ઉદા૰ વિષ્ણુશર્મા).

  • 2

    એક અટક.

મૂળ

सं.