શરમાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

શરમાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'શરમાવું'નું પ્રેરક.

  • 2

    શરમ કે માન રાખી સમજે-માને એમ કરવું; શરમથી મનાવવું.