શ્રમી ની ગુજરાતીમાં વ્યાખ્યા

શ્રમી

વિશેષણ

  • 1

    શ્રમ કરનારું; શ્રમજીવી.

  • 2

    શ્રમથી થાકેલું; શ્રમવાળું.

મૂળ

सं.