શરમ રાખવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

શરમ રાખવી

  • 1

    માનઆબરૂ કે અદબનો ખ્યાલ રાખીને વર્તવું.