ગુજરાતી

માં શરયુની 3 મુખ્ય વ્યાખ્યા છે: શરયુ1શરયૂ2શ્રેય3

શરયુ1

સ્ત્રીલિંગ

 • 1

  સરયુ; ઉત્તર હિંદુસ્તાનની નદી, જેને કાંઠે પ્રાચીન અયોધ્યા હતી.

મૂળ

सं.

શરયૂ2

શ્રેય3

નપુંસક લિંગ

 • 1

  મોક્ષ.

 • 2

  કલ્યાણ; હિત; શુભ.

 • 3

  યશ; પુણ્ય; સારાશ.

મૂળ

सं.