શ્રેયાર્થી ની ગુજરાતીમાં વ્યાખ્યા

શ્રેયાર્થી

વિશેષણ

  • 1

    શ્રેય ચાહતું; મુમુક્ષુ.

પુંલિંગ

  • 1

    શ્રેય ચાહતું; મુમુક્ષુ.

મૂળ

+અર્થી