ગુજરાતી

માં શરવુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: શરવું1શર્વ2શેરવું3

શરવું1

વિશેષણ

 • 1

  તીક્ષ્ણ કાનનું.

 • 2

  તૈયાર જમીન ઉપર વરસાદની ધાર પડવાથી જે સુવાસ નીકળે છે તેવું. ઉદા૰ નવી માટલીનું પાણી શરવું શરવું લાગે છે.

ગુજરાતી

માં શરવુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: શરવું1શર્વ2શેરવું3

શર્વ2

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  શિવ.

મૂળ

सं.

ગુજરાતી

માં શરવુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: શરવું1શર્વ2શેરવું3

શેરવું3

અકર્મક ક્રિયાપદ​

 • 1

  છેરવું; પાતળું અઘવું.