શ્રવણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શ્રવણ

નપુંસક લિંગ

 • 1

  સાંભળવું તે.

 • 2

  વેદાધ્યયન.

 • 3

  બાવીસમું નક્ષત્ર.

મૂળ

सं.

પુંલિંગ

 • 1

  કાન.

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  અંધ માબાપને કાવડમાં બેસાડી તીર્થયાત્રા કરાવનાર-અંધક મુનિનો પુત્ર.