શ્રવણભક્તિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શ્રવણભક્તિ

સ્ત્રીલિંગ

  • 1

    કથાવાર્તા કે શાસ્ત્ર સાંભળવાં તે; એક પ્રકારની ભક્તિ.

  • 2

    માત્ર સાંભળવાની રુચિ કે રસ.