શ્રવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

શ્રવવું

સ​કર્મક ક્રિયાપદ​

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો સાંભળવું; શ્રવણ કરવું.

મૂળ

सं. श्रु