ગુજરાતી

માં શર્વાણીની 2 મુખ્ય વ્યાખ્યા છે: શર્વાણી1શેરવાણી2

શર્વાણી1

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

  • 1

    પાર્વતી.

મૂળ

सं.

ગુજરાતી

માં શર્વાણીની 2 મુખ્ય વ્યાખ્યા છે: શર્વાણી1શેરવાણી2

શેરવાણી2

સ્ત્રીલિંગ

  • 1

    એક પ્રકારનો લાંબો (ઉત્તર હિંદુસ્તાની) કોટ.

મૂળ

हिं.; સર૰ म.