શરાધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શરાધ

નપુંસક લિંગ

  • 1

    શ્રાદ્ધ; પિતૃઓની તૃપ્તિ માટે શ્રદ્ધાથી કરાતી તર્પણક્રિયા.