શેરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

શેરી

સ્ત્રીલિંગ

 • 1

  સાંકડી ગલી.

 • 2

  ફળિયું; પોળ.

મૂળ

दे. सेरी; સર૰ म.

શ્રી ની ગુજરાતીમાં વ્યાખ્યા

શ્રી

પુંલિંગ

 • 1

  લખાણના આરંભમાં વપરાતો મંગળ શબ્દ.

 • 2

  'શ્રીમાન, શ્રીમતી'નો સંક્ષેપ (નામની આગળ લગાડાતો આદર બતાવનારો શબ્દ).

 • 3

  એક રાગ.

મૂળ

सं.

શ્રી ની ગુજરાતીમાં વ્યાખ્યા

શ્રી

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

 • 1

  લક્ષ્મી.

 • 2

  સૌંદર્ય; શોભા.

 • 3

  ધર્મ અર્થ અને કામ એ ત્રણ પુરુષાર્થ.

શ્રી ની ગુજરાતીમાં વ્યાખ્યા

શ્રી

સ્ત્રીલિંગ

 • 1

  ચંદ્રની સોળ કળાઓમાંની એક.