શ્રીધર ની ગુજરાતીમાં વ્યાખ્યા

શ્રીધર

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    લક્ષ્મીનાથ; વિષ્ણુ.

શ્રીધર ની ગુજરાતીમાં વ્યાખ્યા

શ્રીધર

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    જૈનોના અતીત ચોવીસમાંના સાતમા તીર્થંકર.