શ્રીપતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શ્રીપતિ

પુંલિંગ

  • 1

    ધનવાન માણસ.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    લક્ષ્મીપતિ; વિષ્ણુ.