શરીફ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શરીફ

વિશેષણ

  • 1

    ઊંચા કુળનું.

  • 2

    પ્રતિષ્ઠિત; આબરૂદાર.

પુંલિંગ

  • 1

    મોટા શહેરનો સરકારનિયુક્ત એક નાગરિક અધિકારી.