શ્રીમદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શ્રીમદ

વિશેષણ

  • 1

    શ્રીમત; શ્રીમાન (આદરમાન બતાવવા નામની પૂર્વે. જેમ કે, શ્રીમદ્ ભગવદ્ગીતા).

મૂળ

सं. मद्