શ્રીમાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

શ્રીમાન

વિશેષણ

  • 1

    ધનવાન.

  • 2

    શોભાવાન.

  • 3

    નામની આગળ મુકાતો આદરસૂચક શબ્દ.