શ્રીહીન ની ગુજરાતીમાં વ્યાખ્યા

શ્રીહીન

વિશેષણ

  • 1

    શોભા કે તેજ વિનાનું; શોભાહીન.

મૂળ

सं.