શ્રોત્રિય ની ગુજરાતીમાં વ્યાખ્યા

શ્રોત્રિય

વિશેષણ

  • 1

    વેદ ભણેલો.

પુંલિંગ

  • 1

    વેદાભ્યાસી બ્રાહ્મણ.

મૂળ

सं.