શ્રોત્રી ની ગુજરાતીમાં વ્યાખ્યા

શ્રોત્રી

વિશેષણ

  • 1

    વેદ ભણેલો પું૰.

  • 2

    પુંવેદાભ્યાસી બ્રાહ્મણ.

મૂળ

सं.

શ્રોત્રી ની ગુજરાતીમાં વ્યાખ્યા

શ્રોત્રી

સ્ત્રીલિંગ

  • 1

    શ્રોતાનું સ્ત્રીલિંગ.