શ્રૌત ની ગુજરાતીમાં વ્યાખ્યા

શ્રૌત

વિશેષણ

  • 1

    શ્રુતિ કે કાનને લગતું.

  • 2

    શ્રુતિ કે વેદ સંબંધી; વેદે ફરમાવેલું.

મૂળ

सं.