શુલ્ક ની ગુજરાતીમાં વ્યાખ્યા

શુલ્ક

નપુંસક લિંગ

 • 1

  પલ્લું; દાયજો; સ્ત્રીધન.

 • 2

  કન્યાની કિંમત તરીકે વર પાસેથી લેવાતું ધન.

 • 3

  મૂલ્ય; કિંમત.

 • 4

  ભાડું.

 • 5

  જકાત; દાણ; કરવેરો.

 • 6

  (શાળાની) ફી; લવાજમ.

મૂળ

सं.