શલગમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શલગમ

પુંલિંગ

  • 1

    રાતા-જાંબલી રંગનું કંદ; 'બીટ'.

નપુંસક લિંગ

  • 1

    રાતા-જાંબલી રંગનું કંદ; 'બીટ'.

મૂળ

हिं.