શૈલજા ની ગુજરાતીમાં વ્યાખ્યા

શૈલજા

વિશેષણ

  • 1

    શૈલ-પર્વતમાંથી નીકળતી (નદી).

સ્ત્રીલિંગ

  • 1

    શૈલ-પર્વતમાંથી નીકળતી (નદી).

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

  • 1

    પાર્વતી.