શેલડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

શેલડી

સ્ત્રીલિંગ

  • 1

    શેરડી; એક વનસ્પતિ-જેના સાંઠામાંથી ગોળ ને ખાંડ બને છે.

  • 2

    નાનો સાંકડો શેરડો-રસ્તો.