શેલણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શેલણ

પુંલિંગ

  • 1

    રબારી અને વૈશ્યસુતાર જાતિનો બાધા અને પૂજનનો એક પ્રકાર (લોક.).