શેલત ની ગુજરાતીમાં વ્યાખ્યા

શેલત

પુંલિંગ

  • 1

    જમીનદારનો મહેતો; તલાટી.

  • 2

    બ્રાહ્મણોની એક અટક.

મૂળ

'શેલું' ઉપરથી? કે दे. सेल्लि=રજ્જુ-દોરડું ઉપરથી (ખેતર ભરનાર)?