શલ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

શલ્ય

નપુંસક લિંગ

 • 1

  તીર; બાણ.

 • 2

  કાંટો; શૂળ.

 • 3

  શરીરમાં સાલતું-પીડા કરતું કાંઈ; દરદ.

 • 4

  વિઘ્ન; અડચણ.

 • 5

  અજંપાનું કારણ.

મૂળ

सं.

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  (મહાભારતમાં) એક રાજા; માદ્રીનો ભાઈ.