શ્લ્યચિકિત્સા ની ગુજરાતીમાં વ્યાખ્યા

શ્લ્યચિકિત્સા

સ્ત્રીલિંગ

  • 1

    તબીબી શસ્ત્રક્રિયા દ્વારા દર્દ કે રોગનો ઇલાજ કરવો તે; 'સર્જરી'.

મૂળ

सं.