શેલવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

શેલવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ફરવું; વિચરવું.

મૂળ

જુઓ સહેલ (अ. सैर)