શ્લેષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શ્લેષ

પુંલિંગ

  • 1

    બે અર્થવાળા શબ્દોનો પ્રયોગ.

  • 2

    આલિંગન.

મૂળ

सं.