શેલાયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

શેલાયું

નપુંસક લિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી નોંજણું; નોંઝણું; શેલો (?).

મૂળ

दे. सेल्लि = દોરડું સર૰ हिं. सेल; म. शेली